Welcome to Hisurat!

Download App
Find out what’s trending, where to go, and what to try.
📲 Get the Hisurat App now!
Get on Google Play
Download on App Store
Download on App Store
hiSurat
ટેક્સટાઈલ એમ્બ્રોડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત
Share
Save

ટેક્સટાઈલ એમ્બ્રોડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત

sport
About Event

🏆🇮🇳🎖️ટેક્સટાઈલ એમ્બ્રોડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત ( તેજસ) દ્વારા

આયોજીત રજીસ્ટર્ડ મેમ્બરો ના બાળકો માટે પુસ્તક વિતરણ કાર્યક્રમ સાથે ભવ્ય કિક્રેટ ટુર્નામેન્ટ - 2025 નું તથા મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામા આવેલ છે.

સર્વે એમ્બોડરી મશીન ચલાવતા વડીલો મીત્રો સહ પરીવાર અવશ્ય પઘારજો 🎖️🇮🇳🏆

===========================


જયભારત સાથે જણાવાનુ કે આગામી ૧૬/૦૫/૨૦૨૫ થી ૧૮/૦૫/૨૦૨૫ ત્રણ દિવસ તેજસ એસોસિએશન દ્રારા ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામા આવીયુ છે

સાંજ ના ભોજન સાથે રજીસ્ટર્ડ હરેક મેમ્બર ના બાળકો તથા યુવાનો ને દેશભક્તિ નો ભાવ વઘુ જાગૃત થાય અને શિક્ષણ મા ઉપયોગી થાય તેવા પુસ્તકો ના વિતરણ સાથે ભવ્ય બાળનગરી નુ આયોજન કરવામા આવીયુ છે બાળનગરી મા વિવિઘ રમતગમત ની વ્યવસ્થા હળવો નાસ્તો આયોજન કરવામા આવીયુ છે તો હરેક રજીસ્ટર્ડ મેમ્બરો, ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે જોડાયેલ હરેક પરીવાર, એમ્બ્રોડરી યુનિટ ધારક સહપરીવાર બાળકો સાથે એક્તા અને સંગઠન નો ભાવપ્રગટ કરવા અવશ્ય પઘારજો આયોજનો આનંદ લેશો.


આપણા દેશ માટે રક્તદાન કરીશુ.

ખેલાડીઓ નો ઉત્સાહ વઘારીશુ

🙏🏼🇮🇳🙏🏼

Event Details
Live Sports Cricket Ground, Canal Road, B/h, Prushti Farm, Kosmada, Kamrej Surat
12:30 PM
-
11:30 PM
16 May, 2025 - 18 May, 2025
Free
How to Get Here
Venue:
Livesports Cricket Ground And Box Cricket: Surat
Area:
Kamrej
Address:
Live Sports Cricket Ground, Canal Road, B/h, Prushti Farm, Kosmada, Kamrej Surat
Discover hisurat
Business Solutions
Connect
Help
Contact Us
+91 77889 90095
[email protected]
317, Prime Shoppers, Vesu, Surat, Gujarat, India
Disclosure: hisurat is your trusted platform for discovering the best businesses, products, and services in Surat. We aim to provide valuable content, insightful recommendations, and honest reviews to help you make informed decisions and enjoy a seamless experience.
© 2024 hisurat. All rights reserved.
instagramXIconFacebookyoutubelinkedInpinterest