Free
Available
event
વિશેષ આમંત્રણ: દિવ્ય ભાસ્કર અને મીરા એસેટ્સ સાથે એક સાંસ્કૃતિક સાંજ
Workshops
Interested
Mark interested to know more about this event.
I`m Intersted
About The Event
દિવ્ય ભાસ્કર અને મીરા એસેટ્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ સૌને ખાસ આમંત્રણ છે!
📌 તારીખ: 28 જૂન, 2025 સમય: બપોરે 3:30 થી 5:30 વાગ્યા સુધી
🏨 સ્થળ: જિંજર હોટેલ, સુરત રેલ્વે સ્ટેશન ડોરીવાલા સ્ક્વેર સામે, સુરત, ગુજરાત 395003.
કાર્યક્રમ પછી તમારા માટે જલપાનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
કૃપા કરીને આને વ્યક્તિગત નિમંત્રણ સમજીને જરૂરથી આવજો!🙏🏻
(નોંધ: આ પૂર્ણતા નિઃશુલ્ક કાર્યક્રમ છે, તેની કોઈ એન્ટ્રી ફી નથી. એન્ટ્રી અને બેઠક ઉપલબ્ધતા પહેલા આવો, પહેલા મેળવોના ધોરણ પર રહેશે)
નોંધણી અનિવાર્ય છે. કાર્યક્રમ માટે સ્વયં રજીસ્ટર કરી શકો છો મિસ્ડ કોલ કરો: 9190000098
તમારા શુભેચ્છક,
દિવ્ય ભાસ્કર પરિવાર
Quick Information
Sat 28 Jun 2025
03:00 PM - 05:30 PM
Hindi
જિંજર હોટેલ, સુરત રેલ્વે સ્ટેશન ડોરીવાલા સ્ક્વેર સામે, સુરત
Free
Available
Related Events
See All

Hemant Nahata – Choreography Workshop
Sun 14 Sep 2025

Navratri Pop-Up Haat
Fri 12 Sep 2025 - Sun 14 Sep 2025

Rushita Chaudhary – Choreography Workshop
Sun 07 Sep 2025

Craft Your Own Coastal Candles - Candle Making Workshop
Fri 05 Sep 2025
Disclosure: hisurat is your trusted platform for discovering the best businesses, products, and services in Surat. We aim to provide valuable content, insightful recommendations, and honest reviews to help you make informed decisions and enjoy a seamless experience.
© 2025 hisurat. All rights reserved.