India સ્વતંત્રતા પર્વ 2025 – એક સંકલ્પ નવી પેઢી માટે!
આ વર્ષે *સ્વતંત્રતા પર્વ* નિમિતે સૌ સાથે મળીને ભાવી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય અને સામર્થ્યવાન રાષ્ટ્ર ઘડતરની ઉદઘોષણ કરીએ..... 📣
*Mommy’s Touch ગર્ભસંસ્કાર પરિવાર હંમેશા શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભાગીદારી આપતું આવ્યું છે* અને તેને પોતાનું કર્તવ્ય અને નૈતિક જવાબદારી સમજે છે અને તે જ ઉદ્દેશથી ગત વર્ષે *”સમર્થ પરિવાર સશક્ત રાષ્ટ્ર”* કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું અને આ લોકજાગૃતિના કાર્ય થકી સૌના માનસ પર ખૂબ ઊંડી છાપ છોડેલી તે અમારી જાણમાં છે..... 🧑🧑🧒🧒
🚩 *Mommy’s Touch ગર્ભસંસ્કાર* સંસ્થા આ વર્ષે પણ એક અદ્ભુત અને અવિસ્મરણીય કાર્યક્રમ લઈને આવી રહી છે..... 🚩
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*સાંસ્કૃતિક પુનરુત્થાન*
(સ્વ થી સમષ્ટિ સુધીની યાત્રા)
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*વર્તમાન સમયમાં આપણે આપણી આસપાસ અને ભીતર ઘણા પ્રશ્નો અને સમસ્યાઓથી ઘેરાયેલા છીએ.....*
➡️શું આપ જાણો છો વર્તમાન સમયમાં આપણી આસપાસની પરિસ્થિતિ આપણને કેવી રીતે અસર કરી રહી છે❓
➡️શા માટે પરસ્પર સંબંધોમાં વિચ્છેદ ખૂબ સામાન્ય થઈ રહ્યા છે❓
➡️શું આપણને બાળકોની સાચી કેળવણીને લઈને પ્રશ્નો મૂંઝવી રહ્યા છે❓
➡️શું આપ બાળકોના ભવિષ્ય માટે ચિંતિત છો ❓
➡️શું આપ ઈચ્છો છો કે આપનો પરિવાર મજબૂત રીતે જોડાયેલો રહે ❓
➡️શું એવો કોઈ ઉપાય છે જેથી આપણી આસપાસ ચાલી રહેલા પ્રલોભનોની જાળ માંથી આપણે મુક્ત થઈ શકીએ❓
🙇🏻♀️🙇🏻કયા ગયો આપણા પૂર્વજોનો એ આદર્શ ❓
👩🏻🧑🏻કયા ગયો ભારતનો ખુમારી ભર્યો માનવી ❓
🤔 *આ બધાનુ મૂળ અને નિવારણ કયા છે?* 🤔
ચાલો.... આ મૂળને તપાસીએ અને તેના પર કામ કરીએ, જેથી આપણે પણ એક ગૌરવશીલ ભારતીય તરીકે જીવન જીવી શકીએ..... ✍️
🗣️ *આપણી ભારતની ભૂમિ તે ગૌરવભૂમિ છે અને દરેક ભારતવાસી પુનઃ આત્મ ગૌરવ પ્રાપ્ત કરે તે વિશ્વ માટે કલ્યાણકારી છે....* 🌷
🌞 *ફરી આપણે આપણા રાષ્ટ્રને શોભે એવી પ્રતિભા ધારણ કરીએ અને સમાજ તેમજ વિશ્વ માટે પ્રેરક બનીએ.....* 🌞
તો આવો..... આપણે સૌ સાથે મળી આ સામર્થ્યવાન રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં આપણી પણ આહુતિ આપીએ.... 🙋🏻♀️🙋🏻♂️
નીચેના નંબર પર અત્યારે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો.
🛑 *સુઘડ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રજીસ્ટ્રેશન અને સીટની ફાળવણી વહેલા તે પહેલા ના ધોરણે કરવામાં આવશે જેની આપ નોંધ લેશો.* 🛑
🚩Call:
9824818248