event

Suyog Cha Samrath

Interested
Mark interested to know more about this event.
I`m Interested
About The Event

મુંબઈ આગમન પછી @suyog_cha_samrat_ ભટાર માં સૌવ થી મોટું ગણપતિ બાપા નું આગમન કરવા જય રહ્યા છે, જ્યાં આપના સુરત માં ફર્સ્ટ ટાઈમ થસે “મહાભષ્મ આરતી અને ડમરૂ મહાઆરતી”

હું તમારી AJ ANCHOR JUHI બાપ્પા ના આ ભવ્ય આગમન માં આપ સૌવ ને આમંત્રિત કરું છું, જ્યાં આપણે સૌવ સુરતી સાથે મળી ને બાપ્પા ને મહાઆરતી માં જોડાઈએ, અને આપના વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા ના પ્રથમ દર્શન કરીએ.

Quick Information

English,Gujarati,Hindi,Marathi
SNS Developer Office:Surat
Disclosure: hisurat is your trusted platform for discovering the best businesses, products, and services in Surat. We aim to provide valuable content, insightful recommendations, and honest reviews to help you make informed decisions and enjoy a seamless experience.
© 2025 hisurat. All rights reserved.
instagramXIconFacebookyoutubelinkedInpinterest